કુણઘેર પગાર કેન્દ્ર શાળા, તા- જિ- પાટણ
જય શ્રી કૃષ્ણા
બુધવાર, 14 ફેબ્રુઆરી, 2018
પરીક્ષા તણાવ ઘટાડવાના મુદ્દે માર્ગદર્શન
૧૬/૦૨/૨૦૧૮ ના રોજ ૧૧.૪૫ કલાકે માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન
ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018
રસીકરણ કાર્યક્રમ ૨૦૧૭
ધોરણ ૧ અને ધોરણ ૪ વિદ્યાર્થીઓ ને કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવે રસી
સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018
ધમચકકર શેઠ
ધોરણ ૫ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત
શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018
વાંદરો બન્યો રાજા
વાંદરો બન્યો રાજા નાટક
ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018
કંધો સે કંધા મિલતા હે...
ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થી દ્વારા શૌર્યગીતની રજૂઆત...
સોમવાર, 29 જાન્યુઆરી, 2018
EK KADAM SWACHCHTA KI AUR
KUNGHER KUMAR PRA SHALA STD 8A STUDENT CHAUHAN RANVIR PRAVINSINH ની પેશકશ
KIDI
STD 4 STUDENTS
એક નામ
છોટી સી આશા
ધોરણ ૧ થી ૪ વિદ્યાર્થી દ્વારા
છોટી સી આશા
ફિલ્મ ગીતની રજૂઆત
લેરી લાલા કિજલ દવે
ધોરણ ૬થી૮ કુણધેર કુમાર શાળાના બાળકો
ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018
નમસ્તે
આપને 26 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 8.00 કલાકે કુણધેર પગાર કેન્દ્ર શાળામા ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને બાળકો દ્વારા રજુ થતા સાંસ્કૃતિ કાર્યક્રમ નિહાળવા શાળા પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે. આપની ઉપસ્થિતિ અમને પ્રોત્સાહિત કરશે.
વંદે માતરમ.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)