મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

1st BAG LESS DAY

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વર્ષ 2022-23માં 

10 DAYS BAG LESS કાર્યક્રમ અંતર્ગત આજ રોજ 28/02/2023 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે 1st BAG LESS DAY  આયોજન કરવામાં આવ્યું.

 આજના દિવસના કન્વીનરશ્રી-  વિજ્ઞાન શિક્ષકશ્રી રાહુલભાઈ પટેલ 

અને તમામ સ્ટાફના સહયોગથી વિજ્ઞાન સાધન પરિચય અને અભ્યાસક્રમમાં આવતા પ્રયોગ નિદર્શન  કરવામાં આવ્યું.