શુક્રવાર, 24 માર્ચ, 2023

ઝઝામ પગાર કેન્દ્ર શાળામાં અંતિમ દિવસ તા-૨૩/૦૩/૨૦૨૩

 ઝઝામ પગાર કેન્દ્ર શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ મુખ્ય શિક્ષક તરીકેના કાર્યકાળ તરીકે જે સ્નેહ અને સહયોગ આપેલ છે તે અમુલ્ય છે. આજીવન એમની સાથે વિતાવેલ સમય યાદગાર રહેશે. તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર