શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023
"સ્વચ્છતા કાર્યાંજલી "
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ૨ ઓકટોબર ના એક દિવસ અગાઉ તા.૧/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ દરમિયાન શિક્ષકો,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી સભ્યો તેમજ વાલીઓ તેમજ ગ્રામજનોને સાથે રાખી ૧ (એક) કલાક ના શ્રમ દાન દ્વારા શાળાની સંપૂર્ણ ,બારીકાઇ સાથેની સફાઈ દ્વારા શ્રમદાન કરવું. શાળાની આજુબાજુ ની જગ્યા, પીવાના પાણી ની જગ્યા વિગેરેની સફાઈ દ્વારા
"સ્વચ્છતા કાર્યાંજલી "
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)