શનિવાર, 18 માર્ચ, 2023

તિથીભોજન 17/03/2023

 





વન ભોજન અને વર્ગખંડ બહારનું શિક્ષણ તા- 16 માર્ચ 2023

                ઝઝામ પગાર કેન્દ્ર શાળાના ધોરણ 1 ને 2 પ્રજ્ઞા વર્ગના વર્ગ શિક્ષકશ્રી-
(1) નીરૂબેન સોલંકી
(2) અમરતભાઈ વણકર દ્વારા દેવપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ગોસ્વામી સાથે સંકલન કરી ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને વર્ગખંડ બહારના શિક્ષણ પરિચય કરાવ્યો, પાળિયા બાબતે અને દૂધ ડેરી વિષે સમજ આપી.
ખૂબ ખૂબ ધન્યવાદ 
આપનો ખૂબ ખૂબ આભાર