સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકદ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વાપરવા ગ્રામ લોકોને પ્રેરિત કરી પ્લાસ્ટિક પ્રદુષણ વિષે સમજ આપેલ.
ગામના શેરી, મહોલ્લા અને જાહેર સ્થળોએ શિક્ષકો દ્વારા પ્લાસ્ટિક સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો...
આભાર