સમગ્ર વર્ષ દરમિયાન શાળાની વિવિધ પ્રવૃતિ અને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નિભાવવા બદલ પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું.શાળા પરિવાર સફળતાપૂર્વક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃત રાખવા બદલ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર
શુક્રવાર, 28 એપ્રિલ, 2023
ધોરણ 8 આર્શીવચન અને વિદાય કાર્યક્રમ
આજરોજ ધોરણ 8 વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
ધોરણ 8 વિદ્યાર્થીઓ દ્વારા શાળાને 4700 Rs હાર્મોનિયમ લાવવા માટે સપ્રેમ દાન આપવામાં આવ્યા.
શાળા પરિવાર વિદ્યાર્થીઓનો આભાર માને છે.
વધુમાં વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જીવનમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે તેવા આર્શીવચન આપવામાં આવ્યા.
વધુમાં શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)