આજ રોજ ૨૦/૦૧/૨૦૨૩ ને શુક્રવારના રોજ ઝઝામ ગામના ત્રણ આંગણવાડી કેન્દ્રના વિદ્યાર્થી અને આંગણવાડી સ્ટાફ દ્વારા સરકારશ્રીના કાર્યક્રમ અને NEP 2020 અંતર્ગત આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા વચ્ચે મહાભાગીદારી કાર્યક્રમ અન્વયે ઝઝામ પગાર કેન્દ્ર શાળાના પ્રજ્ઞા વર્ગખંડ મુલાકાત કરી અને શાળાના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ નિહારી. આંગણવાડીના વિદ્યાર્થીઓ પણ શાળાના કાર્યક્રમમાં સહભાગી બની ઉસ્તાહિત બન્યા.