તારીખ ૨૫/૦૬/૨૦૨૨ને શનિવારના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૨૨-૨૦૨૩
ઉપસ્થિત રહેલ મહાનુભાવો
શ્રી સાકાજી ઠાકોર, ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, પાટણ.
શ્રી ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી, પાટણ.
શ્રી સામંતભાઈ ઠાકોર, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત, સાંતલપુર.
શ્રી સરોજબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી, સાંતલપુર.
શ્રી અરવિંદભાઈ ગોકલાણી.
શ્રી નાથાભાઈ દેસાઈ
શ્રી ભગવાનસંગ જાડેજા, સરપંચશ્રી, ગ્રામપંચાયત,ઝઝામ.
શ્રી સામંતભાઈ આહીર, BRC કો, સાંતલપુર.
શ્રી રાયમલભાઈ આહીર, CRC કૉ. કોરડા.
શ્રી અણદુભા જાડેજા, પૂર્વ ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત, સાંતલપુર.
શ્રી રાયસંગભાઇ ઠાકોર, અધ્યક્ષશ્રી, SMC ઝઝામ.
તેમજ ગામના વડીલો, આગેવાનો અને વાલીશ્રીઓએ સમય ફાળવી કાર્યક્રમમાં હાજરી આપી નવીન પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા.
SMC ઝઝામ અને શાળા પરિવાર તમામનો આભારી છે.

.jpeg)



