જય શ્રી કૃષ્ણા
આજ રોજ જન્મદિવસ નિમિતે શાળાના શિક્ષકશ્રી સુનીલભાઈ પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કર્યા.
શાળા પરિવાર શ્રી પટેલનો ખૂબ ખૂબ આભારી.