શાળા પરિવાર સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર તેમાં,
Special Thanks to
Mr. Rohitbhai Prajapati
Mr. Pravinbhai Parmar
Mr. Rahulbhai Patel
and all staft
શાળા પરિવાર સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર તેમાં,
Special Thanks to
Mr. Rohitbhai Prajapati
Mr. Pravinbhai Parmar
Mr. Rahulbhai Patel
and all staft
ધોરણ 2 માં ડીસેમ્બર ૨૦૨૨ માસમાં તમામ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીઓનું વર્ગ શિક્ષકશ્રી - અમરતભાઈ દ્વારા સમ્માનિત કરી પ્રોસ્તાહિત કર્યા.
આજ રોજ 13 જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો દ્વારા સ્વ ખર્ચે પંતગ લાવી શાળાના તમામ વિદ્યાર્થી સાથે ઉત્તરાયણની ઊજવણી કરી. શાળા વ્યવસ્થાપન સમિતિ પણ સહભાગી બનેલ.
તમામ શિક્ષકશ્રી અને શાળા વ્યવસ્થાપન સમિતિનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.