ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

શેરી શિક્ષણ ઓગસ્ટ 2021

શાળા બંધ છે શિક્ષણ નહિ...

ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો દ્વારા સતતથઇ રહેલું શેરી શિક્ષણમાં શિક્ષણકાર્ય અને માર્ગદર્શન.
























 

SCHOOL OF EXCELLANCE



આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૧ને ગુરુવાર રોજ BRC Co. શ્રી પ્રજેશભાઈ પ્રજાપતિ દ્વારા ઝઝામ પગાર કેન્દ્ર શાળાની SCHOOL OF EXCELLANCE  ૨૦૦ દિવસમાં પસંદગી થયેલ હોઈ તે અંતર્ગત શાળામુલાકાત અને માર્ગદર્શન...
 

મોક ડ્રીલ ૨૦૨૧-૨૦૨૨


ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થી અને શાળા પરિવાર ઉપસ્થિતિમાં (તારીખ -૨૬-૦૧-૨૦૨૧)

મોક ડ્રીલ કરનાર - શ્રી રાહુલભાઈ પટેલ

વિડીઓ ઉતારનાર- શ્રી કનુભાઈ પટેલ