મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2022

તિથીભોજન- દાતાશ્રી - ગગજીભાઇ ઠાકોર તા- ૨૧/૦૨/૨૦૨૨

 


                        ઝઝામ પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી

 

ઠાકોર શૈલેશ ગગજીભાઇનું બીમારી કારણસર તા-૧/૨/૨૦૨૨ના રોજ આવસાન પામેલ.

 

ભગવાન સદગત આત્માને શાંતિ આપે.
ઠાકોર શૈલેષની યાદમાં પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવેલ.
પુનઃ ભગવાન સદગત શૈલેશના આત્માને શાંતિ આપે.


બી.આર.સી કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૩/૨/૨૦૨૨






અભિનંદન - શ્રી કનુભાઈ પટેલ અને બાલ વૈજ્ઞાનિકોને





૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ પ્રજાસતાક દિન ઊજવણી


ઉપસ્થિત મહાનુભાવ-   સરપંચશ્રી, તાલુકા પંચાયત સાંતલપુર સદસ્યશ્રી, ગ્રામજનો

 

પુસ્તક સમીક્ષા શાળા કક્ષાએ ૧૯/૦૨/૨૦૨૨

ધોરણ ૬- ચૌધરી સોનલબેન કાનજીભાઈ

ધોરણ ૭- ઠાકોર ગાયત્રીબેન લીલાભાઈ

ધોરણ ૮- રાવલ કિંજલબેન રઘુરામભાઇ

વિજેતા સમીક્ષકોને અભિનંદન