સોમવાર, 18 એપ્રિલ, 2022

PSE 2022 EXAM RESULT

 

અભિનંદન સ્વરિત જયંતકુમાર શાહને 160 ગુણ મેળવવા બદલ.
આભાર સુનિલભાઈ પટેલ ને સ્વરિતને પ્રોસ્તાહિત કરવા બદલ....























ધોરણ 4 નિયમિત વિદ્યાર્થીને પ્રોસ્તાહન

 

નંબર 1 ઠાકોર સોનલબેન- ૯૧ હાજર દિવસ

નંબર 2 જાડેજા બિંદિયાબા- 90 હાજર દિવસ

શ્રી દેવાભાઈ સોલંકીનો આભાર...