સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

SCHOOL OF EXCELLANCE અંતર્ગત શાળા મુલ્યાંકન


તા- ૨૩/૦૯/૨૦૨૧ અને ૨૪/૦૯/૨૦૨૧ એમ ૨ દિવસ SCHOOL INSPECTOR શ્રી પ્રકાશભાઈ વાઢેર અને શ્રી અમિતભાઈ સોનારા દ્વારા શાળા મુલ્યાંકન કરવામાં આવેલ.