ગુરુવાર, 30 ડિસેમ્બર, 2021

RO પ્લાન્ટનો શુભારંભ

આભાર

 ચંદ્રકાન્તભાઈ RAINDROPS TECHNOLOGIES

 






આભાર ઝઝામ શાળા પરિવાર....

THANKS GOD

SPECIAL THANKS TO RAHULBHAI PATEL AND MAHESHBHAI PATEL

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2021

સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨૦૨૧




 




સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકદ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વાપરવા ગ્રામ લોકોને પ્રેરિત કરી  પ્લાસ્ટિક પ્રદુષણ વિષે સમજ આપેલ.

ગામના શેરી, મહોલ્લા અને જાહેર સ્થળોએ શિક્ષકો દ્વારા પ્લાસ્ટિક સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો...

આભાર  

ગુરુવાર, 21 ઑક્ટોબર, 2021

કલા મહોસ્તવ ૨૦૨૧ CRC કક્ષા તા- 18/10/2021


 તા- 18/10/2021 CRC કક્ષાનો કલા મહોસ્તવ ૨૦૨૧માં ઝઝામ પગાર કેન્દ્ર શાળા વિદ્યાર્થી ભાગ લીધેલ જેમાં

1- ચૌધરી કોમલબેન અણદાભાઈ ધોરણ-  

    ચંદ્રશેખર આઝાદ વિષે વક્તવ્ય

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

2 - રાવલ કિંજલબેન રઘુરામભાઇ, ધોરણ-   

    દેશભક્તિ ગીત- મને લાગ્યો કસુંબીનો રંગ- ઝવેરચંદ મેઘાણી

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

1- ચૌધરી દેવરાજભાઈ રાયમલભાઈ ધોરણ-  8

   નિબંધ સ્પર્ધા- ગાંધીજી

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

1- શાહ સ્વરિત જયંતકુમાર ધોરણ-  6

    ચિત્ર સ્પર્ધા- ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આઝાદ

    CRC કક્ષાએ પ્રથમ  નંબર - 300 Rs ઇનામ મેળવેલ.

THANKS TO ALL STAFT ZAZAM PAGAR KENDRA SHALA

SPECIAL THANKS TO 1. MAHESHBHAI PATEL

                                        2. VASHRAMBHAI PATEL

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

SCHOOL OF EXCELLANCE અંતર્ગત શાળા મુલ્યાંકન


તા- ૨૩/૦૯/૨૦૨૧ અને ૨૪/૦૯/૨૦૨૧ એમ ૨ દિવસ SCHOOL INSPECTOR શ્રી પ્રકાશભાઈ વાઢેર અને શ્રી અમિતભાઈ સોનારા દ્વારા શાળા મુલ્યાંકન કરવામાં આવેલ.
 

ગુરુવાર, 23 સપ્ટેમ્બર, 2021

SCHOOL OF EXCELLANCE અંતર્ગત ડાયટ પ્રાચાર્યા મુલાકાત


                               
તારીખ -૧૫/૦૯/૨૦૨૧ના રોજ SCHOOL OF EXCELLANCE અંતર્ગત ડાયટ પ્રાચાર્યા શ્રીમતિ પિન્કીબેન રાવલ અને BRC Co શ્રી પ્રજેશભાઈ પ્રજાપતિ શાળા મુલાકાત કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. શાળા પરિવાર પ્રાચાર્યા બેનશ્રી અને  BRC Co શ્રી આભાર માને છે.
 

મંગળવાર, 17 ઑગસ્ટ, 2021

SCHOOL OF EXCELLANCE અંતર્ગત SCHOOL INSPECTOR મુલાકાત


SCHOOL INSPECTOR- શ્રી ભરતભાઈ નાડોદા

 

કોરોના કાળ પહેલાંની ઝલક

































 

વાલી બેઠક 2021




 15 મી ઓગસ્ટ 2021 વાલી બેઠક જેમાં શાળા પરિવાર તરફથી શાળામાં ચાલતી યોજના વિષે સમજ આપવામાં આવી. શાળા શિક્ષકશ્રી
 વશરામભાઈ તરફથી SCHOOL OF EXACELLANCE 
રાહુલભાઈ તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
વિષે વિગતે માહિતી આપવામાં આવી. અન્ય તમામ શિક્ષકશ્રી તરફથી ફાળવવામાં આવેલ મુદ્દા પર ચર્ચા અને માહિતી આપવામાં આવેલ.

75 સ્વતંત્રતા દિવસ ઊજવણી ( અમૃત મહોસ્તવ)




 75 સ્વતંત્રતા દિવસ ( અમૃત મહોસ્તવ)  ઊજવણી નિમિતે ઉપસ્થિત રહેલ સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, સાંતલપુર તેમજ ઉપસ્થિત ગ્રામજનો અને વડીલોનો એસ.એમ.સી. ઝઝામ અને  શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.