સોમવાર, 18 એપ્રિલ, 2022

PSE 2022 EXAM RESULT

 

અભિનંદન સ્વરિત જયંતકુમાર શાહને 160 ગુણ મેળવવા બદલ.
આભાર સુનિલભાઈ પટેલ ને સ્વરિતને પ્રોસ્તાહિત કરવા બદલ....























ધોરણ 4 નિયમિત વિદ્યાર્થીને પ્રોસ્તાહન

 

નંબર 1 ઠાકોર સોનલબેન- ૯૧ હાજર દિવસ

નંબર 2 જાડેજા બિંદિયાબા- 90 હાજર દિવસ

શ્રી દેવાભાઈ સોલંકીનો આભાર...

બુધવાર, 6 એપ્રિલ, 2022

વ્યવસાયલક્ષી શિક્ષણ

 શાળામાં પીવાના પાણી અને બગીચામાં પાણી સુવિધા માટે શિક્ષકોની મદદથી પ્લમ્બિંગ કામગીરીનો અનુભવ મેળવતા ધોરણ 6 થી 8 ઉસ્તાહી વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર...

વ્યવસાયલક્ષી શિક્ષણ યાદગાર અનુભવ...







ધૂળેટી ઉસ્તવ ૨૦૨૨

 



જન્મદિવસની શુભકામના શ્રી દેવાભાઈ સોલંકી

 આજ શ્રી દેવાભાઈ સોલંકી જન્મદિન નિમિતે શાળામાં કિવઝ સ્પર્ધાનું સરસ આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કર્યા અને શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો...

ધન્ય છે ભારતભૂમિના દાતાઓને

ફરી એકવાર દેવાભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ...



શુક્રવાર, 1 એપ્રિલ, 2022

SCHOOL OF EXCELLANCE અંતર્ગત SCHOOL INSPECTOR મુલાકાત


31/03/2022 ને ગુરુવાર અને 1/4/2022શુક્રવાર એમ બે દિવસ
શ્રી હિતેશભાઈ પટેલ
અને
શ્રી જીજ્ઞેશભાઈ જાદવ
શાળામુલાકાત કરી SCHOOL OF EXCELLANCE અંતર્ગત પ્રોસ્તાહક માર્ગદર્શન આપ્યું. આભાર