મંગળવાર, 24 જાન્યુઆરી, 2023

74 પ્રજાસતાક દિન ઊજવણી 26/01/2023



 આજના આ પ્રસંગે 

વર્ષાબેન સોલંકી મુખ્ય અથિતિ તરીકે ઉપસ્થિત રહેલ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિ, ઝઝામ  અને ગ્રામ આગેવાન તેમજ વાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
શાળા પરિવાર તમામ આભાર વ્યક્ત કરે છે.