શનિવાર, 11 માર્ચ, 2023

તિથી ભોજન તા- 10/03/2023

 

આજ રોજ તા- 10/03/2023ના રોજ સ્વ.  ઠાકોર હરદાસભાઈ   સ્વગવાસ- 08/03/2023 નિમિતે  

શ્રી ઠાકોર રાયસંગભાઇ હરદાસભાઈ

શ્રી ઠાકોર કરણભાઈ હરદાસભાઈ

શ્રી ઠાકોર જગાભાઇ હરદાસભાઈના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન નિમિતે શીરો અને મગનું શાક આપવામાં આવ્યું.
પરમપિતા પરમાત્મા  સ્વ.  ઠાકોર હરદાસભાઈના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ શાંતિ શાંતિ