રવિવાર, 13 માર્ચ, 2022

TWINNING PROGRAMME WITH KORDA PAY CENTER


તારીખ ૧૧/03/૨૦૨૨ ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના યજમાનપદે  કોરડા પગાર કેન્દ્ર શાળાએ વચ્યુઅલ માધ્યમથી  TWINNING PROGRAMME આયોજન થયું. વિદ્યાર્થીનીઓ અને શાળા પરિવારને અભિનંદન અને શુભેચ્છા...
 


15/3/2022 ના રોજ કોરડા પગાર કેન્દ્ર શાળાના યજમાનપદે કોરડા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ પ્રવૃત્તિ માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઈન માધ્યમથી નિહારી...