નમસ્તે
આપને 26 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 8.00 કલાકે કુણધેર પગાર કેન્દ્ર શાળામા ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને બાળકો દ્વારા રજુ થતા સાંસ્કૃતિ કાર્યક્રમ નિહાળવા શાળા પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે. આપની ઉપસ્થિતિ અમને પ્રોત્સાહિત કરશે.
વંદે માતરમ.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳