SCHOOL INSPECTOR- શ્રી ભરતભાઈ નાડોદા
મંગળવાર, 17 ઑગસ્ટ, 2021
વાલી બેઠક 2021
15 મી ઓગસ્ટ 2021 વાલી બેઠક જેમાં શાળા પરિવાર તરફથી શાળામાં ચાલતી યોજના વિષે સમજ આપવામાં આવી. શાળા શિક્ષકશ્રી
વશરામભાઈ તરફથી SCHOOL OF EXACELLANCE
રાહુલભાઈ તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
વિષે વિગતે માહિતી આપવામાં આવી. અન્ય તમામ શિક્ષકશ્રી તરફથી ફાળવવામાં આવેલ મુદ્દા પર ચર્ચા અને માહિતી આપવામાં આવેલ.
લેબલ્સ:
🌷🌷 જય શ્રી કૃષ્ણ🌷🌷
સ્થાન:
Gujarat 385360, India
75 સ્વતંત્રતા દિવસ ઊજવણી ( અમૃત મહોસ્તવ)
75 સ્વતંત્રતા દિવસ ( અમૃત મહોસ્તવ) ઊજવણી નિમિતે ઉપસ્થિત રહેલ સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, સાંતલપુર તેમજ ઉપસ્થિત ગ્રામજનો અને વડીલોનો એસ.એમ.સી. ઝઝામ અને શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)