બુધવાર, 6 એપ્રિલ, 2022

વ્યવસાયલક્ષી શિક્ષણ

 શાળામાં પીવાના પાણી અને બગીચામાં પાણી સુવિધા માટે શિક્ષકોની મદદથી પ્લમ્બિંગ કામગીરીનો અનુભવ મેળવતા ધોરણ 6 થી 8 ઉસ્તાહી વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર...

વ્યવસાયલક્ષી શિક્ષણ યાદગાર અનુભવ...







ધૂળેટી ઉસ્તવ ૨૦૨૨

 



જન્મદિવસની શુભકામના શ્રી દેવાભાઈ સોલંકી

 આજ શ્રી દેવાભાઈ સોલંકી જન્મદિન નિમિતે શાળામાં કિવઝ સ્પર્ધાનું સરસ આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કર્યા અને શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો...

ધન્ય છે ભારતભૂમિના દાતાઓને

ફરી એકવાર દેવાભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ...