શુક્રવાર, 25 માર્ચ, 2022

એથ્લેટિક સ્પર્ધા ધોકાવાડા

અંડર ૧૧

રાવલ ક્રિશ્નાબેન   

૫૦ મી દોડમાં તાલુકા ક્ક્ષાએ દ્રિતીય ક્રમે

અંડર ૧૪

ઠાકોર છનાભાઇ  માદેવભાઈ  

૨૦૦ મી દોડમાં તાલુકા ક્ક્ષાએ દ્રિતીય ક્રમે







 

અંડર ૧૪

ઠાકોર છનાભાઇ  માદેવભાઈ  

૨૦૦ મી દોડમાં તાલુકા ક્ક્ષાએ દ્રિતીય ક્રમે







વોલીબોલ વીન ઝઝામ તાલુકા કક્ષા






અભિનંદન વોલીબોલ ટીમ અને માર્ગદર્શક શાળા પરિવાર...

ખાસ તાલીમ માટે રાહુલભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ આભાર...


 

મંગળવાર, 22 માર્ચ, 2022

ખેલ મહાકુંભ કબડ્ડી ૨૦૨૨




અભિનંદન કબડ્ડી ટીમ ઝઝામ

સુનિલભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ કોચ કબડ્ડી ઝઝામ

SPECIAL THANKS TO MAHIPATSINH KESARGADH PRIMARY SCHOOL
 

રવિવાર, 13 માર્ચ, 2022

TWINNING PROGRAMME WITH KORDA PAY CENTER


તારીખ ૧૧/03/૨૦૨૨ ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના યજમાનપદે  કોરડા પગાર કેન્દ્ર શાળાએ વચ્યુઅલ માધ્યમથી  TWINNING PROGRAMME આયોજન થયું. વિદ્યાર્થીનીઓ અને શાળા પરિવારને અભિનંદન અને શુભેચ્છા...
 


15/3/2022 ના રોજ કોરડા પગાર કેન્દ્ર શાળાના યજમાનપદે કોરડા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ પ્રવૃત્તિ માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઈન માધ્યમથી નિહારી...