ગુરુવાર, 30 મે, 2019

રાત્રી સભા આમત્રણ

 કુણઘેર ગામના સમસ્ત ગ્રામજનોને  કુણઘેર ગ્રામપંચાયત પાસે ચોરામાં
 મેં હું કલામ
મુવી નિહારવા રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલ છે.
સમય-૪/૬/૨૦૧૯ ને ૬.૩૦ કલાકે
સ્થળ- કુણઘેર ગ્રામપંચાયત પાસે ચોરામાં
આયોજક- કુણઘેર કુમાર/ કુણઘેર કન્યા/કુણઘેર મિશ્ર પ્રા શાળા