ઉનાળાની રજાઓમાં ( મે ૨૦૨૧ ) ઝઝામ પગાર કેન્દ્ર શાળા CCTV કેમરાની ત્રીજી આંખે.....
પરખાભાઇ આભાર વૃક્ષોને પાણી પાવા બદલ....
ઉનાળાની રજાઓમાં ( મે ૨૦૨૧ ) ઝઝામ પગાર કેન્દ્ર શાળા CCTV કેમરાની ત્રીજી આંખે.....
ઝઝામ પગાર કેન્દ્ર શાળા જુલાઈ ૨૦૨૧
શાળા પાછળ ભાગમાં વૃક્ષારોપણ અંતર્ગત સફાઈ અભિયાન.
શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો ખુબ ખુબ આભાર.