શુક્રવાર, 22 ઑક્ટોબર, 2021

સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨૦૨૧




 




સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકદ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વાપરવા ગ્રામ લોકોને પ્રેરિત કરી  પ્લાસ્ટિક પ્રદુષણ વિષે સમજ આપેલ.

ગામના શેરી, મહોલ્લા અને જાહેર સ્થળોએ શિક્ષકો દ્વારા પ્લાસ્ટિક સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો...

આભાર  

ગુરુવાર, 21 ઑક્ટોબર, 2021

કલા મહોસ્તવ ૨૦૨૧ CRC કક્ષા તા- 18/10/2021


 તા- 18/10/2021 CRC કક્ષાનો કલા મહોસ્તવ ૨૦૨૧માં ઝઝામ પગાર કેન્દ્ર શાળા વિદ્યાર્થી ભાગ લીધેલ જેમાં

1- ચૌધરી કોમલબેન અણદાભાઈ ધોરણ-  

    ચંદ્રશેખર આઝાદ વિષે વક્તવ્ય

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

2 - રાવલ કિંજલબેન રઘુરામભાઇ, ધોરણ-   

    દેશભક્તિ ગીત- મને લાગ્યો કસુંબીનો રંગ- ઝવેરચંદ મેઘાણી

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

1- ચૌધરી દેવરાજભાઈ રાયમલભાઈ ધોરણ-  8

   નિબંધ સ્પર્ધા- ગાંધીજી

    CRC કક્ષાએ બીજો નંબર - 200 Rs ઇનામ મેળવેલ.

1- શાહ સ્વરિત જયંતકુમાર ધોરણ-  6

    ચિત્ર સ્પર્ધા- ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આઝાદ

    CRC કક્ષાએ પ્રથમ  નંબર - 300 Rs ઇનામ મેળવેલ.

THANKS TO ALL STAFT ZAZAM PAGAR KENDRA SHALA

SPECIAL THANKS TO 1. MAHESHBHAI PATEL

                                        2. VASHRAMBHAI PATEL