મંગળવાર, 29 નવેમ્બર, 2022

તિથી ભોજન ૧૮/૧૧/૨૦૨૨

 


ઠક્કર ડાહ્યાલાલ પુંજારામ તરફથી ૧૮/૧૧/૨૦૨૨ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવ્યું.

શાળા પરિવાર શ્રી ડાહ્યાભાઈ ઠક્કર પરિવારનો આભાર માને છે.

શિયાળાના શનિવારની મઝા- સામુહિક કવાયત


 

મતદાર જાગૃતિ કાર્યક્રમ -૨૫/૧૧/૨૦૨૨



 સહી ઝુંબેશ કાર્યક્રમ

વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા




૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ મૂછાળી માં  તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકાના જન્મદિવસ નિમિતે શાળા કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
જેમાં 
(૧) ચૌધરી કોમલબેન અણદાભાઈ -  વાર્તા નિર્માણ સ્પર્ધા
(૨) 

 

શાળા અને ગ્રામ વચ્ચે સમાવેશન

 



દિવાળી રજાઓ ૨૦૨૨માં ઝઝામ પગાર કેન્દ્ર શાળામાં ગ્રામલોકો દ્વારા થયેલ નુકશાન બાબતે ગ્રામના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી. ગ્રામના આગેવાનોએ ફરી આવું નહિ બને તેની ખાતરી આપી.

આભાર ગ્રામજનો અને શાળા પરિવાર અને શ્રી રમેશજી.