મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

1st BAG LESS DAY

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વર્ષ 2022-23માં 

10 DAYS BAG LESS કાર્યક્રમ અંતર્ગત આજ રોજ 28/02/2023 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે 1st BAG LESS DAY  આયોજન કરવામાં આવ્યું.

 આજના દિવસના કન્વીનરશ્રી-  વિજ્ઞાન શિક્ષકશ્રી રાહુલભાઈ પટેલ 

અને તમામ સ્ટાફના સહયોગથી વિજ્ઞાન સાધન પરિચય અને અભ્યાસક્રમમાં આવતા પ્રયોગ નિદર્શન  કરવામાં આવ્યું.




















શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2023

26 જાન્યુઆરી 2023

કાજલીઓ








 

શાળા અને ગ્રામની સહ ભાગીદારી NEP 2020







૦૯/૦૨/૨૦૨૩ને ગુરવારના રોજ માનનીય કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં ઝઝામ પગાર કેન્દ્ર શાળાને રાત્રી ગ્રામસભા કરવાનું યજમાની કરવાનું સદ્ભાગ્ય સોપડ્યું. જે અંતર્ગત શાળા સ્ટાફ અને SMC સભ્યો દ્વારા ગામનો કાર્યક્રમ સફળ બનાવ્યો. શાળા પરિવાર તમામનો આભાર વ્યક્ત કરે છે.