15 મી ઓગસ્ટ 2021 વાલી બેઠક જેમાં શાળા પરિવાર તરફથી શાળામાં ચાલતી યોજના વિષે સમજ આપવામાં આવી. શાળા શિક્ષકશ્રી
વશરામભાઈ તરફથી SCHOOL OF EXACELLANCE
રાહુલભાઈ તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
વિષે વિગતે માહિતી આપવામાં આવી. અન્ય તમામ શિક્ષકશ્રી તરફથી ફાળવવામાં આવેલ મુદ્દા પર ચર્ચા અને માહિતી આપવામાં આવેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો