SCHOOL OF EXCELLANCE અંતર્ગત ડાયટ પ્રાચાર્યા મુલાકાત
તારીખ -૧૫/૦૯/૨૦૨૧ના રોજ SCHOOL OF EXCELLANCE અંતર્ગત ડાયટ પ્રાચાર્યા શ્રીમતિ પિન્કીબેન રાવલ અને BRC Co શ્રી પ્રજેશભાઈ પ્રજાપતિ શાળા મુલાકાત કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. શાળા પરિવાર પ્રાચાર્યા બેનશ્રી અને BRC Co શ્રી આભાર માને છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો