સોમવાર, 19 ડિસેમ્બર, 2022
વ્યવસાયલક્ષી શિક્ષણ ૨૦૨૨
શ્રીમતિ રેખાબેન રબારી વિદાય
શ્રીમતિ રેખાબેન રબારીને તેમની મૂળ શાળા મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણ માં બદલી થતાં તા- ૧૨/૧૨/૨૦૨૨ને સોમવારના રોજ શાળા સમય બાદ છૂટા કરી શાળા પરિવાર તરફથી વિદાય આપવામાં આવી અને બેનશ્રી પોતાનું ઉત્તમ જ્ઞાન મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણને આપે અને પોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી.
ગુરુવાર, 1 ડિસેમ્બર, 2022
ક્વીઝ સ્પર્ધા - વિદ્યાથીઓ અને શિક્ષકો
શ્રી દેવાભાઈ સોલંકી અને શાળા પરિવારનો આભાર.
સુંદર ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવા અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કરવા બદલ...
મંગળવાર, 29 નવેમ્બર, 2022
તિથી ભોજન ૧૮/૧૧/૨૦૨૨
ઠક્કર ડાહ્યાલાલ પુંજારામ તરફથી ૧૮/૧૧/૨૦૨૨ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવ્યું.
શાળા પરિવાર શ્રી ડાહ્યાભાઈ ઠક્કર પરિવારનો આભાર માને છે.
વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા
શાળા અને ગ્રામ વચ્ચે સમાવેશન
આભાર ગ્રામજનો અને શાળા પરિવાર અને શ્રી રમેશજી.
શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022
શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2022
નવરાત્રી મહોત્સવ ૨૦૨૨
કાર્યક્રમ - નવરાત્રી મહોત્સવ ૨૦૨૨
તારીખ- 28/09/2022
PRESS- સાંતલપુર : ઝઝામ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો
https://s9news.com/news/AF?uid=40526
સહયોગ- (1)શ્રી રાયસંગભાઇ ઠાકોર (અધ્યક્ષશ્રી SMC ઝઝામ) - સાઉન્ડ સુવિધા પૂરી પાડી.
(2) શ્રી મગનભાઈ રાવલ (પૂર્વ અધ્યક્ષશ્રી SMC ઝઝામ)- વિદ્યાર્થીઓને બુંદી ગાંઠિયા નાસ્તો પૂરો પાડયો.
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022
STUDENT OF THE YEAR 2021-2022
LIC OF INDIA
BRANCH- RADHANPUR
તરફથી અને
ઝઝામ પગાર કેન્દ્ર શાળાના પૂર્વ અધ્યક્ષશ્રી મગનભાઈ રાવલના પ્રયત્નથી STUDENT OF THE YEAR 2021-2022 અંતર્ગત વિદ્યાર્થીઓનું ટ્રોફી અને સર્ટીફીકેટ દ્વાપ્રોસ્તાહિત કરવામાં આવ્યા.
શાળા પરિવાર આભાર માને છે.
સોમવાર, 5 સપ્ટેમ્બર, 2022
શિક્ષકદિનની ઊજવણી ૨૦૨૨
આભાર સૌ શિક્ષકો અને બાલ શિક્ષકોનો.
Thanks God