સોમવાર, 19 ડિસેમ્બર, 2022

શ્રીમતિ રેખાબેન રબારી વિદાય



 શ્રીમતિ રેખાબેન રબારીને તેમની મૂળ શાળા મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણ માં બદલી થતાં તા- ૧૨/૧૨/૨૦૨૨ને સોમવારના રોજ શાળા સમય બાદ છૂટા કરી શાળા પરિવાર તરફથી વિદાય આપવામાં આવી અને બેનશ્રી પોતાનું ઉત્તમ જ્ઞાન મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણને આપે અને પોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે  તેવી શુભેચ્છા આપી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો