મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2022

તિથીભોજન- દાતાશ્રી - ગગજીભાઇ ઠાકોર તા- ૨૧/૦૨/૨૦૨૨

 


                        ઝઝામ પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી

 

ઠાકોર શૈલેશ ગગજીભાઇનું બીમારી કારણસર તા-૧/૨/૨૦૨૨ના રોજ આવસાન પામેલ.

 

ભગવાન સદગત આત્માને શાંતિ આપે.
ઠાકોર શૈલેષની યાદમાં પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવેલ.
પુનઃ ભગવાન સદગત શૈલેશના આત્માને શાંતિ આપે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો