જય શ્રી કૃષ્ણા
આજ શ્રી દેવાભાઈ સોલંકી જન્મદિન નિમિતે શાળામાં કિવઝ સ્પર્ધાનું સરસ આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કર્યા અને શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો...
ધન્ય છે ભારતભૂમિના દાતાઓને
ફરી એકવાર દેવાભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો