શનિવાર, 25 જૂન, 2022

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિતે તિથીભોજન

 


૨૫/૦૬/૨૦૨૨ને શનિવારના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિતે શ્રી ભગવાનસંગ જાડેજા, સરપંચશ્રી, ગ્રામ પંચાયત, ઝઝામ તરફથી  તિથીભોજન  આપવામાં આવેલ. આજ રોજ 304 વિદ્યાર્થીઓએ તિથીભોજનનો લાભ મેળવ્યો. શાળા પરિવાર  શ્રી ભગવાનસંગ જાડેજા, સરપંચશ્રી, ગ્રામ પંચાયત, ઝઝામનો ખુબ ખુબ આભાર માને છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો