શાળા સમય બાદ અને રવિવારના દિવસે શાળામાં પીવાના પાણી અને વૃક્ષો માટે પાણીની વ્યવસ્થા કરતા ઝઝામ પગાર કેન્દ્ર શાળાના કર્મનિષ્ઠ શાળા પરિવાર.
તમામ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર.
શ્રી દેવાભાઈ સોલંકી અને શાળા પરિવારનો આભાર.
સુંદર ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવા અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોસ્તાહિત કરવા બદલ...