- આજ રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીના પ્રયાસથી શાળા પરિસરને હરિયાળું કરવાનો વધુ એક પ્રયાસ કરવાના ભાગરૂપે ૨૧ કોનો કાર્પ્રસ રોપવામાં આવ્યા. તમામ શિક્ષકોએ પોતાના દ્વારા રોપેલ વૃક્ષ સ્વયં દત્તક લઇ ઉછેરવાની જવાબદારી અદા કરવાનું સ્વીકાર્યું છે. શાળા પરિવાર તમામનો આભાર વ્યક્ત કરે છે.
- SPECIAL THANKS TO ROHITBHAI PRAJAPATI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો