મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ આવેલ વિદ્યાર્થી પ્રોસ્તાહક ઇનામ વિતરણ દાતાશ્રી હસ્તે.

 








૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓને પ્રોસ્તાહન સ્વરૂપે ૪૦૦૦/૦૦ રૂપિયા આવેલ જેમાં કન્યા શાળા અને કુમાર શાળા સરખા ભાગે ૨૦૦૦/૦૦ મળેલ જે અન્વયે કાર્યક્રમમાં ભાગ લીધેલ ૬૫ વિદ્યાર્થીઓને પેડ હાજર દાતાશ્રીના  હસ્તે વિતરણ કરવામાં આવેલ. આભાર દાતાશ્રી અને શાળા પરિવાર


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો