મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024

બાલવાટિકા પ્રવૃત્તિ


 

પ્રાર્થના સંમેલનમાં ધોરણ છ ના બાળકોએ રજૂ કરેલ અભિનય ગીત


 

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ આવેલ વિદ્યાર્થી પ્રોસ્તાહક ઇનામ વિતરણ દાતાશ્રી હસ્તે.

 








૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓને પ્રોસ્તાહન સ્વરૂપે ૪૦૦૦/૦૦ રૂપિયા આવેલ જેમાં કન્યા શાળા અને કુમાર શાળા સરખા ભાગે ૨૦૦૦/૦૦ મળેલ જે અન્વયે કાર્યક્રમમાં ભાગ લીધેલ ૬૫ વિદ્યાર્થીઓને પેડ હાજર દાતાશ્રીના  હસ્તે વિતરણ કરવામાં આવેલ. આભાર દાતાશ્રી અને શાળા પરિવાર


મંગળવાર, 30 જાન્યુઆરી, 2024

બાલવાટિકા પ્રવૃત્તિ

 







કરુણા અભિયાન ૨૦૨૪







 

ધોરણ ૩ પ્રવૃત્તિ




 

75 પ્રજાસતાક દિવસની ઊજવણી








 

પરીક્ષા પે ચર્ચા ૨૯/૦૧/૨૦૨૪

 





શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023

27/09/2023 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ (૩ રૂમ) ઈ લોકાપર્ણ

 



 






"સ્વચ્છતા કાર્યાંજલી "

 મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ૨ ઓકટોબર ના એક દિવસ અગાઉ તા.૧/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સવારે  ૧૦ થી ૧૧ દરમિયાન શિક્ષકો,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી સભ્યો તેમજ વાલીઓ તેમજ ગ્રામજનોને સાથે રાખી ૧ (એક) કલાક ના શ્રમ દાન દ્વારા શાળાની સંપૂર્ણ ,બારીકાઇ સાથેની સફાઈ દ્વારા શ્રમદાન કરવું. શાળાની આજુબાજુ ની જગ્યા, પીવાના પાણી ની જગ્યા વિગેરેની સફાઈ દ્વારા 

"સ્વચ્છતા કાર્યાંજલી " 










શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2023

ઊર્જા સંરક્ષણ અને ઊર્જા પ્રાપ્તિના સ્રોતો




 

શાળા રમતોત્સવ


 

વ્યક્તિગત સ્વચ્છતા જાગૃતિ

 



પોસ્ટ ઓફીસની મુલાકાત, કુણઘેર

 







પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુલાકાત