આજ રોજ 13 જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઝઝામ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો દ્વારા સ્વ ખર્ચે પંતગ લાવી શાળાના તમામ વિદ્યાર્થી સાથે ઉત્તરાયણની ઊજવણી કરી. શાળા વ્યવસ્થાપન સમિતિ પણ સહભાગી બનેલ.
તમામ શિક્ષકશ્રી અને શાળા વ્યવસ્થાપન સમિતિનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો