શુક્રવાર, 13 જાન્યુઆરી, 2023

નિયમિત વિદ્યાર્થીનું સમ્માન

 ધોરણ 2 માં ડીસેમ્બર ૨૦૨૨  માસમાં તમામ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીઓનું વર્ગ શિક્ષકશ્રી - અમરતભાઈ દ્વારા સમ્માનિત કરી પ્રોસ્તાહિત કર્યા.





શાળા પરિવાર શ્રી અમરતભાઈના કાર્યને બિરદાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો