ઝઝામ પગાર કેન્દ્ર શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ મુખ્ય શિક્ષક તરીકેના કાર્યકાળ તરીકે જે સ્નેહ અને સહયોગ આપેલ છે તે અમુલ્ય છે. આજીવન એમની સાથે વિતાવેલ સમય યાદગાર રહેશે. તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર
શુક્રવાર, 24 માર્ચ, 2023
શનિવાર, 18 માર્ચ, 2023
વન ભોજન અને વર્ગખંડ બહારનું શિક્ષણ તા- 16 માર્ચ 2023
ગુરુવાર, 16 માર્ચ, 2023
BAG LESS DAY PROGRAMME WITH DIVYANG STUDENT
BAG LESS DAY કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીની પણ સહભાગીદારી યોગ્ય રીતે થાય તે બાબત અંતર્ગત શ્રી મીનાબેન ધોરણ-૮ વિદ્યાર્થી આનદપ્રમોદ સાથે સહભાગી બન્યા....
આભાર કન્વીનર શ્રી અને આયોજક તેમજ તમામ સ્ટાફ પરિવાર
BAG LESS DAY 4 પયર્ટન સ્થળ મુલાકાત
તા- ૧૫/૦૩/૨૦૨૩ને બુધવારના રોજ BEG LESS DAY અતર્ગત નડાબેડ અને BSF કેમ્પ ઝઝામ મુલાકાત કરી વિદ્યાર્થીઓને દેશ પ્રેમ, ભૂગોળ શિક્ષણ અને સરહદી બાબતો જેવા શૈક્ષણિક મુદ્દાઓથી માહિતગાર કર્યા.
કન્વીનર શ્રી- (૧) પટેલ સુનીલભાઈ બી
(૧) પટેલ રાહુલભાઈ પી
(૧) પરમાર પ્રવિણકુમાર જી
વિશેષ શ્રી વિરેન્દ્રસિંહ કે જાડેજા- મધ્યાહન ભોજન સંચાલક શ્રી- ઝઝામ
અને SMC ઝઝામ અધ્યક્ષશ્રી ઠાકોર રાયસંગભાઇ
તેમજ આ કાર્યક્રમમાં વિશેષ મદદરૂપ થનાર શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ બહેનો.
તિથી ભોજન તા- ૧૬/૦૩/૨૦૨૩ને ગુરુવાર
આજ રોજ તા- ૧૬/૦૩/૨૦૨૩ને ગુરુવારના રોજ સ્વ. ઠાકોર હરદાસભાઈ સ્વગવાસ- 08/03/2023 (ટાણું) નિમિતે
શ્રી ઠાકોર રાયસંગભાઇ હરદાસભાઈ
શ્રી ઠાકોર કરણભાઈ હરદાસભાઈ
શ્રી ઠાકોર જગાભાઇ હરદાસભાઈના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન નિમિતે શીરો, ખીચડીઅને મગનું શાક આપવામાં આવ્યું.
શનિવાર, 11 માર્ચ, 2023
તિથી ભોજન તા- 10/03/2023
આજ રોજ તા- 10/03/2023ના રોજ સ્વ. ઠાકોર હરદાસભાઈ સ્વગવાસ- 08/03/2023 નિમિતે
શ્રી ઠાકોર રાયસંગભાઇ હરદાસભાઈ
શ્રી ઠાકોર કરણભાઈ હરદાસભાઈ
શ્રી ઠાકોર જગાભાઇ હરદાસભાઈના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન નિમિતે શીરો અને મગનું શાક આપવામાં આવ્યું.ગુરુવાર, 2 માર્ચ, 2023
NEP 2020 શાળા અને ગામની સહભાગીદારીતા
આજરોજ તા-૦૨/૦૩/૨૦૨૩ સ્વ. લક્ષ્મીબેન જહાંભાઈ રબારીના સ્મરણાર્થે શાળાના તમામ વિદ્યાર્થીઓને બુંદી અને ગાં
બુધવાર, 1 માર્ચ, 2023
2th BAG LESS DAY
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વર્ષ 2022-23માં
10 DAYS BAG LESS કાર્યક્રમ અંતર્ગત આજ રોજ 01/03/2023 ના રોજ 2st BAG LESS DAY આયોજન કરવામાં આવ્યું.
આજના દિવસના કન્વીનરશ્રી- સુનીલભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ
આજની કાર્યશાળા
મહેદી સ્પર્ધા - તજ્જ્ઞ શ્રી- ( ૧) ચૌધરી પુરીબેન
(૨) ઠાકોર પાયલબેન ધોરણ- ૧૦
(૩) ચૌધરી રીનાબેન ધોરણ- ૧૦
પાટલી ભરણ - તજ્જ્ઞ શ્રી- ( ૧) પટેલ કનુભાઈ એલ
(૨) પરમાર પ્રવિણકુમાર જી
અને તમામ સ્ટાફના સહયોગથી2th BAG LESS DAY સારી રીતે પૂર્ણ થયો.