ગુરુવાર, 16 માર્ચ, 2023

તિથી ભોજન તા- ૧૬/૦૩/૨૦૨૩ને ગુરુવાર

 આજ રોજ તા- ૧૬/૦૩/૨૦૨૩ને ગુરુવારના રોજ સ્વ.  ઠાકોર હરદાસભાઈ   સ્વગવાસ- 08/03/2023 (ટાણું) નિમિતે  

શ્રી ઠાકોર રાયસંગભાઇ હરદાસભાઈ

શ્રી ઠાકોર કરણભાઈ હરદાસભાઈ

શ્રી ઠાકોર જગાભાઇ હરદાસભાઈના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન નિમિતે શીરો, ખીચડી





અને મગનું શાક આપવામાં આવ્યું.
પરમપિતા પરમાત્મા  સ્વ.  ઠાકોર હરદાસભાઈના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ શાંતિ શાંતિ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો