ગુરુવાર, 16 માર્ચ, 2023

BAG LESS DAY 4 પયર્ટન સ્થળ મુલાકાત

 તા- ૧૫/૦૩/૨૦૨૩ને બુધવારના રોજ  BEG LESS DAY અતર્ગત નડાબેડ અને BSF કેમ્પ ઝઝામ મુલાકાત કરી વિદ્યાર્થીઓને દેશ પ્રેમ,  ભૂગોળ શિક્ષણ અને સરહદી બાબતો જેવા શૈક્ષણિક મુદ્દાઓથી માહિતગાર કર્યા.

કન્વીનર શ્રી- (૧) પટેલ સુનીલભાઈ બી

                    (૧) પટેલ રાહુલભાઈ પી

                    (૧) પરમાર પ્રવિણકુમાર જી

વિશેષ             શ્રી વિરેન્દ્રસિંહ કે જાડેજા- મધ્યાહન ભોજન સંચાલક શ્રી- ઝઝામ

            અને      SMC ઝઝામ અધ્યક્ષશ્રી ઠાકોર રાયસંગભાઇ

 તેમજ આ કાર્યક્રમમાં વિશેષ મદદરૂપ થનાર શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ બહેનો.



























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો