ગુરુવાર, 29 જૂન, 2023

પ્રાથર્ના સભામાં બાળગીત કરતા રીટાબેન નાયક 30/06/2023

 





12/07/2023




જ્ઞાન શક્તિ મેરીટ કુણઘેર કુમાર શાળા 2023

 


24863 240303095011710156 VISWARAJ PRADIPSINH PADHIYAR 24030309501 KUNGHER KUMAR PRIMARY SCHOOL PATAN PATAN Gujarati Male General 75


34692 240303095011810023 RANVIRSINH SIDHDHRAJSINH RAJPUT 24030309501 KUNGHER KUMAR PRIMARY SCHOOL PATAN PATAN Gujarati Male General 71


 42717 240303095011810003 KAVAAN RAJESHKUMAAR PAARAMMAR 24030309501 KUNGHER KUMAR PRIMARY SCHOOL PATAN PATAN Gujarati Male SC 64


43262 240303095011810005 MEET PRAKASHBHAI PARAMAR 24030309501 KUNGHER KUMAR PRIMARY SCHOOL PATAN PATAN Gujarati Male SC 62


શુક્રવાર, 23 જૂન, 2023

દિન વિશેષ ઉજવણી ૨૦૨૩/૨૦૨૪

યોગ દિવસ ઊજવણી  21 જૂન 2023

21 જૂન 2023


૨૩ ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ  દિવસ

શિવશક્તિ પોઈન્ટ




૨૪ ઓગસ્ટ વિશ્વ માતૃભાષા દિવસ








28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી જન્મજયંતિ 






29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ


 



નારીયેળી પુનમ/ રક્ષાબંધન














વિશ્વ સંસ્કૃત  દિવસ ઊજવણી  1 સપ્ટેમ્બર 2023





સમયની માંગ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ


 


તારીખ- ૨૨/૦૬/૨૦૨૩



તારીખ- ૨૩/૦૬/૨૦૨૩




તારીખ-  24/06/2023

Std-7 English Unit -1

તારીખ-  11/07/2023



તારીખ-  15/07/2023

તારીખ-  10/08/2023  જ્ઞાનસેતુ પરીક્ષાલક્ષી તૈયારી


તારીખ-  18/08/2023


ગુરુવાર, 15 જૂન, 2023

મુલાકાત ચૂડેલ માતા મંદિર અને ભોજન ૧૫ જુન ૨૦૨૩

 ચૂડેલ માતા મંદિર તરફથી આજ રોજ શાળાના તમામ વિદ્યાર્થીઓને વિના મુલ્યે ભોજન આપવામાં આવેલ.

શાળા પરિવાર મંદિર સંચાલકો આભારી છે.

વ્યવસ્થામાં સહભાગી થનાર

 નાયક રીટાબેન

પટેલ કપીલાબેન

ખૂબ ખૂબ આભાર









શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩

 ૧૨ મી જુન ૨૦૨૩  ૧૨.૦૦ કલાકે

મુખ્ય મહેમાન- R M MEHTA SIR

                        મામલતદાર સાહેબશ્રી, પાટણ (ગ્રામ્ય)






તિથીભોજન - ૧૨/૦૬/૨૦૨૩

 

આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે કુણઘેર કુમાર અને કુણઘેર કન્યા બન્ને શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવ્યું.

શાળા પરિવાર દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે.

૧.    શ્રી પરાગજી રાજપૂત

૨.    શ્રી રણજીતસિંહ ગરાસીયા

૩.    શ્રી સુરાજી મદારસંગ દેવડા

૪.    શ્રી અમરસિંહ મદારસંગ દેવડા

૫.    શ્રી ભરતભાઈ પંચાલ

૬.    શ્રીમતી તારાબેન પટેલ











શનિવાર, 10 જૂન, 2023

SMC રચના ૨૦૨૩૨૪

 

તારીખ ૦૮/૦૬/૨૦૨૩ને ગુરુવારના રોજ કુણઘેર કુમાર પગાર કેન્દ્ર શાળામાં વાલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગત વર્ષની શાળાની સિદ્ધિ અને સરકારશ્રી દ્વારા અમલીકૃત યોજનાઓ અને લાભની ચર્ચા કરવામાં આવી તેમજ SMC પુનઃ રચના વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ માટે શાળામાં અભ્યાસ કરતા વાલીના 9 (નવ ) સભ્યો પસંદગી માટે કાર્યવાહી કરવામાં આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વર્ગના વાલીનો નિયમ મુજબ સમાવેશ થાય તેવો વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો. વધુમાં વાલી બેઠકમાં  શ્રી પરાગજી રાજપૂત અને રણજીતસિંહની વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. તમામ ઉપસ્થિત ગ્રામજનોનો શાળા પરિવાર આભારી છે.