આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે કુણઘેર કુમાર અને કુણઘેર કન્યા બન્ને શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવ્યું.
શાળા પરિવાર દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે.
૧. શ્રી પરાગજી રાજપૂત
૨. શ્રી રણજીતસિંહ ગરાસીયા
૩. શ્રી સુરાજી મદારસંગ દેવડા
૪. શ્રી અમરસિંહ મદારસંગ દેવડા
૫. શ્રી ભરતભાઈ પંચાલ
૬. શ્રીમતી તારાબેન પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો