જય શ્રી કૃષ્ણા
ચૂડેલ માતા મંદિર તરફથી આજ રોજ શાળાના તમામ વિદ્યાર્થીઓને વિના મુલ્યે ભોજન આપવામાં આવેલ.
શાળા પરિવાર મંદિર સંચાલકો આભારી છે.
વ્યવસ્થામાં સહભાગી થનાર
નાયક રીટાબેન
પટેલ કપીલાબેન
ખૂબ ખૂબ આભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો